Technology
ફરિયાદ:જલોત્રામાં દીકરી અવતરતાં પરિણીતાને ઘરેથી કાઢી મુકી
વડગામ તાલુકાના જલોત્રામાં પરિણીતાને દીકરી અવતરતાં મનદુ:ખ રાખી તેમજ ઘરકામ બાબતે શારિરીક - માનસિક ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. આ અંગે તેણીએ પતિ સહિત સાસરીપક્ષના પાંચ વ્યકિતઓ સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર જુનાલક્
By: divyabhaskar
- Sep 30 2024
- 0
- 0 Views
ONLY AVAILABLE IN PAID PLANS