Science
એપલ વોચ સિરીઝ 4 અને 15-ઇંચ મેકબૂક પ્રોને એપલ દ્વારા જાહેર કરવામાં આવ્યા ‘વિન્ટેજ’, આ પ્રોડક્ટ્સને હવે નહીં મળે સર્વિસ અને સોફ્ટવેર અપડેટ
Apple Vintage List: એપલ દર વર્ષે એક લિસ્ટ જાહેર કરે છે. આ લિસ્ટમાં તેઓ ‘વિન્ટેજ’ ડિવાઇઝને જાહેર કરે છે. આ વિન્ટેજ એટલે એવી પ્રોડક્ટ જે હવે જૂની થઈ ગઈ છે અને એને એપલ દ્વારા સપોર્ટ આપવામાં નહીં આવે.આ ડિવાઇઝના સ્પેર પાર્ટ્સ કંપની થોડા સમય સુધી બનાવે છે
By: gujaratsamachar
- Jan 04 2025
- 0
- 0 Views
ONLY AVAILABLE IN PAID PLANS