Science
શિવ ભક્તિ:આજે સોમવાર, આદ્રા નક્ષત્ર, બ્રહ્મ યોગનો ત્રિવેણી મહિમા સાથે જ્યોતિ સ્વરૂપ શિવની આરાધના શ્રેષ્ઠ બનશે
શિવભક્તો દર માસની શિવરાત્રીએ વિશેષ પૂજન કરી પાવન બને છે. ખાસ કરીને નક્ષત્રોમાં આદ્રા નક્ષત્રના દેવ તરીકે શિવને ગણવામાં આવે છે. ત્યારે માગશર મહિનાના આદ્રા નક્ષત્રના દિવસે શિવપૂજાનું અનેરું મહત્વ શાસ્ત્રોમાં જોવા મળે છે. આ દિવસે જે વ્યક્તિ શિવ પૂજા કરે
By: divyabhaskar
- Dec 16 2024
- 0
- 0 Views
![](https://easybranches.com/feed/uploads/2024/12/0eeafdcfe2bc5a26996e8c511263a63f.jpg)