Science
મહીસાગરમાંથી MD ડ્રગ્સ ઝડપાયું:મધ્ય પ્રદેશથી સંતરામપુર તરફ ચાર શખ્સોને રોકી તપાસ કરતા ડ્ર્ગ્સ મળ્યું; ચારની અટકાયત કરી 4.50 લાખનો જથ્થો જપ્ત કર્યો
ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સની ઘૂસણખોરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આવા ડ્રગ્સ ઘૂસાડનારાઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે મહીસાગર જિલ્લામાંથી પણ આજે પોલીસે શંકાસ્પદ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મહીસાગર જિલ્લા પોલીસે ડ્રગ્સના
By: divyabhaskar
- Sep 14 2024
- 0
- 0 Views
ONLY AVAILABLE IN PAID PLANS