News
દીપડાએ આખા ગામની ઊંઘ કરી હરામ!
સુરતના મહુવા તાલુકાના ગાંગડિયા ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડાના આંટાફેરાએ ફફડાટ ફેલાવ્યો છે. ગાંગડિયાના રહેણાંક વિસ્તારમાં આ દીપડો શિકારની શોધમાં આવી ચડતો હોય છે. તાજેતરમાં જ આ દીપડાએ રહેણાંક વિસ્તારના એક પાલતુ શ્વાનને શિકાર બનાવ્યો હતો. તો બીજી તરફ
By: gujarati_news18
- Sep 24 2024
- 0
- 0 Views
ONLY AVAILABLE IN PAID PLANS