Health
યુવાનનું અકાળે મોત:ખારાઘોડાના યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, બે દિવસમાં બે યુવાનના મોતથી ગામમાં શોકનો માહોલ
હજી એક દિવસ અગાઉ ખરાઘોડાના એક યુવાનનું માલગાડી નીચે કપાઈ જવાથી મોત નીપજ્યાંની ઘટના હજી તાજી છે, ત્યારે પાટડી તાલુકાના ખારાઘોડાના યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે ખારાઘોડાના બે દિવસમાં બે યુવાનના મોતથી
By: divyabhaskar
- Sep 22 2024
- 0
- 0 Views
ONLY AVAILABLE IN PAID PLANS