હવામાન:ગુલાબી ઠંડી ઘટી, મહતમ તાપમાન વધીને 32 ડિગ્રી નોંધાયું

જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે ગુલાબી ઠંડી ઘટી હતી. પણ મહત્તમ તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી જતા લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. તાપમાનમાં છેલ્લા 3 દિવસથી ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ગુરુવારની રાત્રે જૂનાગઢનું તાપમાન વધીને 15.8 ડિગ્રીએ પહોંચી ગયા બાદ શુકAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute