એપલ વોચ સિરીઝ 4 અને 15-ઇંચ મેકબૂક પ્રોને એપલ દ્વારા જાહેર કરવામાં આવ્યા ‘વિન્ટેજ’, આ પ્રોડક્ટ્સને હવે નહીં મળે સર્વિસ અને સોફ્ટવેર અપડેટ

Apple Vintage List: એપલ દર વર્ષે એક લિસ્ટ જાહેર કરે છે. આ લિસ્ટમાં તેઓ ‘વિન્ટેજ’ ડિવાઇઝને જાહેર કરે છે. આ વિન્ટેજ એટલે એવી પ્રોડક્ટ જે હવે જૂની થઈ ગઈ છે અને એને એપલ દ્વારા સપોર્ટ આપવામાં નહીં આવે.આ ડિવાઇઝના સ્પેર પાર્ટ્સ કંપની થોડા સમય સુધી બનાવે છે અને એAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute