ટ્રેવિસ હેડની અશ્લીલ હરકત, ભૂતપૂર્વ ભારતીય પ્લેયરે કડક સજા કરવા આઈસીસીને અપીલ કરી...

નવી દિલ્હી : ઑસ્ટ્રેલિયાની ટીમ ગઈ કાલે મેલબર્નમાં ભારત સામેની ચોથી ટેસ્ટ (બૉકસિંગ-ડે ટેસ્ટ) જીતવાની અને સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવવાની તૈયારીમાં હતી ત્યારે ઑસ્ટ્રેલિયન ખેલાડીઓનો અહંકાર ચરમસીમાએ હતો. રિષભ પંત જયારે મિચલ માર્શના હાથમાં કૅચઆઉટ થયો ત્યારે ટ્રેAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute