આજે રફીનો 100મો જન્મ દિવસ : વડોદરામાં 69 વર્ષ પહેલા રફીનો લાઇવ પ્રોગ્રામ યોજાયો હતો

વડોદરા : પ્રસિધ્ધ હિન્દી પાર્શ્વ ગાયક મરહુમ મહંમદ રફીનો મંગળવારે ૧૦૦મો જન્મ દિવસ છે ત્યારે વડોદરામાં રહેતા તેના ચાહકો ૬૯ વર્ષ પહેલા વડોદરામાં યોજાયેલા રફી સાહેબના લાઇવ કાર્યક્રમને યાદ કર્યો હતો.મહંમદ રફીના અદમ્ય ચાહક, વોઇસ ઓફ રફી તરીકે ઓળખાતા નિવૃત્ત બેંકAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute