જાણીતા એક્ટિવિસ્ટ પી.વી.મુરજાણી આપઘાત કેસ: સુસાઇડ નોટ જાહેર થતાં માનીતી દીકરીના ઘરે તાળા

Purshottam Moorjani Suicide Case : કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ ટીવી મૂરજાણીના આપઘાતના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. આપઘાતની પાછળ તેમની માનીતી દીકરી અને દીકરીની માતાની સંડોવણી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ માતા-પુત્રી ઘર બંધ કરીને રવાના થઈ ગયાAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute