Electric Car: 75,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ અને ફ્રી ચાર્જિંગ, Tata ની આ કાર પર આવી દિવાળી ઓફર

Cars Under 8 Lakh In India: ટાટા મૉટર્સ (Tata Motors) પોતાની ઈલેક્ટ્રિક કાર પર દિવાળી ઑફર્સ લઈને આવી છે. Tata Tiago EV પર 75 હજાર રૂપિયા સુધીના લાભો આપવામાં આવી રહ્યા છે. આ સાથે વાહન ખરીદ્યા પછી આગામી છ મહિના સુધી કોઈપણ ટાટા પાવર સ્ટેશન તરફથી ફ્રી ચાર્જિંAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute