શરદ પૂનમની રાતે ગગન ગોખમાં ઉજવાયો સુપર મૂનનો સૌંદર્ય ઉત્સવ

પૃથ્વી સૂર્યની નજકી જતી હોવાથી સર્જાતી અવકાશી ઘટના ચંદ્રમા દર પૂનમ કરતાં 14 ગણો વધુ મોટો અને 30 ગણો વધુ ઝળહળતો જોવા મળ્યો : શશી પૃથ્વીથી 357164 કિલોમીટર નજીકના અંતરે આવ્યો હતોમુંબઇ : આજે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમા(૨૦૨૪ની ૧૭,ઓક્ટોબર)ની રાતે ચંદ્રમા Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute