Baba Siddique Shot Dead: બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ત્રણ આરોપી ઝડપાયા, હજુ પણ ત્રણ ફરાર

Baba Siddique Shot Dead: એનસીપી નેતા બાબા સિદ્દીકની 12 ઓક્ટોબરની રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રા ઇસ્ટમાં તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ત્રણ ગોળી તેમને વાગી હતી. બે પેટમાં અને એક છાતીમાં વાગી હતી. બાબાAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute