ફરિયાદ:મોરબીમાં ઉછીના રૂપિયા પાછા માગવા જતાં વૃદ્ધ પર હુમલો

મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધે મિત્રતાના દાવે અઠવાડિયા પહેલા ઉછીના આપેલ રૂપિયા પરત લેવા જતા આરોપીએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે અને આગળનAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute