વાહ! ધોતિયું અને પીતાંબર પહેરીને બ્રાહ્મણો ગરબે ઘૂમ્યા!

જામખંભાળિયા: વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણો દ્વારા સવાસો વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિના ભાઈઓ ધોતિયું અને પીતાંબર પહેરીને ગરબે ઘૂમે છે. અન્ય ગરબીઓમાં જ્યારે ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હોયAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute