વિશ્વ બજાર તૂટતા ઘરઆંગણે સોનું રૂ.78,000ની અંદર: ચાંદીમાં પીછેહઠ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં તહેવારો ટાંણે દશેરા નજીક આવ્યો છે ત્યારે સોના-ચાંદીના ભાવ ગબડતાં હવે બજારમાં તહેવારોની શુકનવંતી માગ સારી રહેવાની આશા બજારના Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute