હમાસ હુમલાના ૧ વર્ષમાં ૪૨૦૦૦ લોકોના મોત, ઇઝરાયેલની અંતિમ લડાઇ હજુ બાકી

તેલ અવીવ,૮ ઓકટોબર,૨૦૨૪,મંગળવાર હમાસ દ્વારા ઇઝરાયેલ પર થયેલા બર્બર હુમલાને એક વર્ષ પૂર્ણ થવા છતાં આતંકીઓનો નાશ કરી શકાયો નથી. ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ હમાસે હુમલાનું નામ અલ અકસા ફલડ આપ્યું હતું જેમાં ઇઝરાયેલના ૧૨૦૦થી વધુ નાગરિકોના મોત થયા હતા. હમાસે અંદાજે ૨Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute