અમદાવાદના આ વિસ્તારમાં સસ્તા ભાવમાં મળશે નવી ડિઝાઈનના કપડાં, જાણી લો લોકેશન

નવરાત્રી ચાલી રહી છે. મોટાભાગના લોકો નવા કપડાં ખરીદી રહ્યા છે. હાલ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા વંદે માતરમ રોડ પાસેના મેદાનમાં કપડાંનો મોટો સેલ લાગ્યો છે. અહીં તમામ વર્ગના લોકો માટે સસ્તા ભાવમાં કપડાં મળી રહેશે.Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute