કોંગ્રેસના આરટીઆઈ સેલનો પૂર્વ ચેરમેન ડ્રગ્સ સિન્ડિકેટનો માસ્ટર માઈન્ડ

- દિલ્હીમાં રૂ. 5600 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં ઘટસ્ફોટ- તુષાર ગોયલ સાથે કોંગ્રેસને સાંઠગાંઠ અને ચૂંટણી પ્રચારમાં ડ્રગ્સના નાણાંનો ઉપયોગ, હરિયાણામાં છૂટનો ભાજપનો આક્ષેપ- તુષાર ગોયલને 2022માં જ કાઢી મૂકાયો, ભાજપ ચૂંટણી સમયે પક્ષના નેતાઓને બદનામ કરવા માગે છે :Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute