યુવાનનું અકાળે મોત:ખારાઘોડાના યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, બે દિવસમાં બે યુવાનના મોતથી ગામમાં શોકનો માહોલ

હજી એક દિવસ અગાઉ ખરાઘોડાના એક યુવાનનું માલગાડી નીચે કપાઈ જવાથી મોત નીપજ્યાંની ઘટના હજી તાજી છે, ત્યારે પાટડી તાલુકાના ખારાઘોડાના યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે ખારાઘોડાના બે દિવસમાં બે યુવાનના મોતથી ગામમAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute