ઘરે બેસી કમાવાની લાલચમાં યુવક સાથે રૃપિયા બે લાખથી વધુની ઠગાઇ

કલોલમાં સાયબરક્રાઇમનો વધુ એક કેસ યુવકને વિડીયો જોવાના ટાસ્ક આપવામાં આવતા હતા : પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરીકલોલ : કલોલમાં રહેતા એક યુવકને ઓનલાઇન ઘરે બેઠા કમાવાનું મોંઘુંપડયું હતું તેણે જાહેરાતની લીંકમાં ફોન કરતા તેની સાથે રૃપિયા બે લાખ દસ હજારની છેAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute