હત્યાના આરોપીઓ ગાંધીનગર કોર્ટમાં હથિયારો સાથે ઘૂસી ગયા

ફરિયાદી અને સાક્ષીઓને ધાકધમકી આપવા માટેએક આરોપીના હાથમાંથી છરો પડી જતા ભાંડો ફૂટયો : સ્થાનિક પોલીસે આરોપીઓને ઝડપી લીધાગાંધીનગર : ગાંધીનગર કોર્ટ સંકુલમાં આજે હત્યાના ગુનાની મુદત ભરવાઆવેલા મહિલા સહિતના છ આરોપીઓ ફરિયાદી અને સાક્ષીઓને ધાકધમકી આપવા માટે હથિયારAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute