ઓનલાઇન ઠગાઇના દુબઇના નેટવર્કમાં સંડોવાયેલો બોરસદનો યુવક જેલભેગો

વડોદરાઃ ઓનલાઇન ઠગાઇના દુબઇથી ઓપરેટ થતા નેટવર્કમાં સંડોવાયેલા મૂળ બોરસદના યુવકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.ઘેર બેઠા કમાવાની લોભામણી સ્કીમોમાં લોકોને ફસાવી શરૃઆતમાં પેમેન્ટ ચૂકવ્યા બાદ ડિપોઝિટ ભરાવી લાખો રૃપિયાની છેતરપિંડી કરતા ઓનલાઇન ઠગોએAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute