રાજ્યભરના ક્વોરી ઉદ્યોગો દ્વારા ગાંધી જયંતીથી હડતાળની ચીમકી

વડોદરા, તા.18 સરકાર દ્વારા બે વર્ષ થવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા સમગ્ર રાજ્યના બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રિઝે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે રાજ્યભરના ક્વોરી એસોસીએશનની મળેલી બેઠકમાં તા.૨ ગાંધી જયંતિથી અચોક્કસ મુદત માટે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ચીમAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute