નર્મદા કેનાલો પર સોલર પેનલ લગાવી ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન

વડોદરાઃ વડોદરા જિલ્લામાં સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી નર્મદાની કેનાલો ઉપર લગાવાયેલી સોલર પેનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫માં સમા કેનાલ ખાતે ૩.૬ કિમી લંબાઇમાં ૩૩૮૧૬ સોલર Ads Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute