કોલકાતા રેપ-હત્યા કેસ, આરોગ્ય ભવન સામે પ્રદર્શન ચાલુ:જુનિયર ડોકટરોએ અભયા ક્લિનિક ખોલ્યું, રસ્તા પર દર્દીની સારવાર કરી રહ્યા છે; પ્રદર્શનનો આજે 36મો દિવસ

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ થયેલા ટ્રેઇની ડોક્ટરનો રેપ-હત્યાના વિરોધમાં જુનિયર ડોકટરોના પ્રદર્શનનો આજે 36મો દિવસ છે. સોલ્ટ લેક વિસ્તારમાં આરોગ્ય ભવન પાસે ભારે વરસાદ વચ્ચે સતત ચોથી રાત્રે ડોક્ટરોએ તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતુંAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute