મેમકામાં ભોગાવાના કાંઠે જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

- રોકડ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો- મોબાઇલ કે વાહન સહિતનો મુદ્દામાલ કબજે ન કરવામાં અનેક સવાલસુરેન્દ્રનગર : વઢવાણ પોલીસ ટીમે બાતમીના આધારે મેમકા ગામે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને રોકડા રૂપિયા ૧૦૭૫૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહીAds Links by Easy Branches
Play online games for free at games.easybranches.com

Guest Post Services www.easybranches.com/contribute