Sports
માગ:જૂનાગઢ શહેરના મધુરમમાં રોડની બાજુમાં જ ખાડો ખુલ્લો રાખી દેવાયો
શહેરના મધુરમમાં રોડની બાજુમાં જ ખુલ્લો ખાડો રાખી દેવાયો છે. રોડની નજીકમાં જ હોવા છતાં આ ખાડાની ફરતે બેરીકેટ પણ લગાવ્યું ન હોય રાત્રિના અકસ્માતની ભીતિ વ્યકત થઇ રહી છે. હાલમાં મધુરમમાં ગેસની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને લઇને અનેક જગ્ય
By: divyabhaskar
- Jan 04 2025
- 0
- 0 Views
ONLY AVAILABLE IN PAID PLANS