Business
હવામાન:ગુલાબી ઠંડી ઘટી, મહતમ તાપમાન વધીને 32 ડિગ્રી નોંધાયું
જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે ગુલાબી ઠંડી ઘટી હતી. પણ મહત્તમ તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી જતા લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. તાપમાનમાં છેલ્લા 3 દિવસથી ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ગુરુવારની રાત્રે જૂનાગઢનું તાપમાન વધીને 15.8 ડિગ્રીએ પહોંચી ગયા બા
By: divyabhaskar
- Jan 04 2025
- 0
- 0 Views
ONLY AVAILABLE IN PAID PLANS